દહેજ પોલીસે આત્મહત્યા માટે દુષપ્રેરણાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીની પશ્ચિમ બંગાળથી કરી ધરપકડ

વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ ભેંસલી ખાતે આવેલ રીજેન્ટા હોટલમાં કામ કરતી મહીલા જેની સાથે કામ કરતા ઇસમનાઓએ તેની સાથે મિત્રતા કેળવી પ્રેમ કરવાનુ નાટક કરી પ્રેમ સબંધ રાખી ત્યારબાદ સદર મહિલાની સાથે એકાએક વાતચીત બંધ કરી સોશીયલ મીડીયામાં બ્લોક કરી મહીલાને મરવા માટે મજબુર કરતા મહીલાએ

દહેજ પોલીસે આત્મહત્યા માટે દુષપ્રેરણાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીની પશ્ચિમ બંગાળથી કરી ધરપકડ

વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ ભેંસલી ખાતે આવેલ રીજેન્ટા હોટલમાં કામ કરતી મહીલા જેની સાથે કામ કરતા ઇસમનાઓએ તેની સાથે મિત્રતા કેળવી પ્રેમ કરવાનુ નાટક કરી પ્રેમ સબંધ રાખી ત્યારબાદ સદર મહિલાની સાથે એકાએક વાતચીત બંધ કરી સોશીયલ મીડીયામાં બ્લોક કરી મહીલાને મરવા માટે મજબુર કરતા મહીલાએ ગઈ તા.૧૨/૦૯/ ૨૦૨૪ના રોજ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.આ મામલે આરોપી શુભાંકર બોધ્ધનાથ ઓરાવ ઉ.વ.-૨૨ ધંધો-નોકરી હાલ રહે, રોતબડી, રહે, શીશકુઇ, પોસ્ટ- ધર્માડાંગા, થાના-બામનગોલા, જી.માલદા (વેસ્ટ બંગાળ) સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાતા પોલીસે એક ટીમ પશ્ચિમ બંગાળ રવાના કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી છેલ્લા 1 વર્ષથી ફરાર હતો જેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?