
ભરૂચ જિલ્લો રાસાયણિક હબ તરીકે વિશ્વના ના નકશા ઉપર અંકિત થયેલ છે. ભરૂચ જિલ્લામાં અનેક કેમિકલ્સ કંપનીઓ આવેલી છે. આજનું યુવા ધન રાસાયણિક ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે. ભરૂચ ની નામાંકિત આઈ ટી આઈ હાજી એહમદ મુન્શી માં Aocp ટ્રેડ માં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી મન્સૂરી સમાજ નું ગૌરવ વધાર્યું છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









