ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ઇલ્યાસ ચિથરાનું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

ભરૂચના દયાદરા ની ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ઇલ્યાસ ચિથરાનું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. ધી દયાદરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત દયાદરા હાઇસ્કૂલ ખાતે અચળ સમર્પણ, શિસ્ત અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ આપનાર કેળવણીકાર ઇલ્યાસ ચિથરાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.શાળામાં ૨૯ વર્ષ અને ૪ મહિનાની લાંબી તથા મૂલ્યવાન સેવાઓ આપી

ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ઇલ્યાસ ચિથરાનું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

ભરૂચના દયાદરા ની ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ઇલ્યાસ ચિથરાનું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. ધી દયાદરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત દયાદરા હાઇસ્કૂલ ખાતે અચળ સમર્પણ, શિસ્ત અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ આપનાર કેળવણીકાર ઇલ્યાસ ચિથરાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.શાળામાં ૨૯ વર્ષ અને ૪ મહિનાની લાંબી તથા મૂલ્યવાન સેવાઓ આપી નિવૃત્ત થતા ઇલ્યાસ પટેલના સન્માન અર્થે સંસ્થા દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ.એ.બી.એડ.ની ઉચ્ચ શૈક્ષણિક પદવી ધરાવતા ઇલ્યાસ ભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર વર્ગખંડ પૂરતું જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને સંસ્કાર સિંચનમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તેમણે ત્રણ દાયકા જેટલા સમયમાં વિદ્યાર્થીઓની અનેક પેઢીઓને પ્રેરણા આપીને દેશના જવાબદાર અને આદર્શ નાગરિક બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.વિદાય કાર્યક્રમ દરમિયાન સંચાલક મંડળ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ઇલ્યાસભાઈ ના શાંત સ્વભાવ, વ્યવસાયિક નિષ્ઠા અને માર્ગદર્શક ભૂમિકાને બિરદાવી હતી.પોતાના નિવૃત્તિના દિવસે

1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?

error: Content is protected !!