જંબુસર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વાર્ષિક ઈન્સપેકશન અર્થે રેન્જ આઈ.જી. સંદીપસિંગ પધારતા તેઓનુ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા તથા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી એ સ્વાગત કરી આવકાર્યા હતા.

જંબુસર નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે વડોદરા રેન્જ આઈ.જી. સંદીપસિંગ વરસાદી માહોલ વચ્ચે વાર્ષિક ઈન્સપેકશન અર્થે આવ્યા હતા.જયા જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા તથા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી એ રેન્જ આઈ.જી.સંદીપસિંગ નુ સ્વાગત કરી આવકાર્યા હતા.રેન્જ આઈ.જી.સંદીપસિંગે ત્યારબાદ જંબુસર ડીવીઝન ના અધિકારીઓ સાથે મીટિંગ કરી ડીવીઝન ની જરૂરી માહિતી મેળવી હતી.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









