અંકલેશ્વરમાં મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરનારા બે શખ્સો ઝડપાયા :: પાંચ લાખ ઓગણીસ હજાર નો મુદ્દામાલ જપ્ત
નવસારી હાઇવે પરથી શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ :: રૂપિયા ૪.૬૨ લાખના દારૂ સાથે એક ની અટક …..!!!
ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ સામે ખાણ-ખનીજ વિભાગનો સપાટો :: ૪.૫૦ કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ, ૪૧ લાખનો દંડ