વાગરા:સાયખા GIDC ની ‘ગોપીનાથ કેમ ટેક લિમિટેડ’ કંપનીમાંથી રૂ.૧,૭૦,૦૦૦ ના કોપર અને એલ્યુમિનિયમ કેબલોની ચોરી
વાગરા ના પહાજ ગામે ટ્રેલરના પાછળના ટાયર પાસે છાંયડામાં બેઠેલા કેપી ગ્રુપના કામદાર નું ચગદાઈ જવાથી મોત
સલાદરા બસ સ્ટેન્ડ નજીક આયશા રેસિડેનસીમાં દુકાનનું શટર બંધ કરવા જતા વીજ કરંટ લાગવાથી મહિલા શ્રમિકનું મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કારેલા નજીક રેસ્ટ એરિયામાં પાર્ક કરેલ એમ્બ્યુલન્સમાંથી આધેડનો મૃતદેહ મળતા તર્ક-વિતર્ક…!!!
વાગરા: કેમિકલના ઝેરી તળાવો અને મોતના મોંમાં શ્રમિકો? જુઓ સાયખા GIDC ના પ્લોટ C-58 નો ચોંકાવનારો અહેવાલ!
જંબુસર એસટી ડેપોના મહિલા કંડકટર ની મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી,કંડકટર વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ..!!!