ભરૂચ ના સિતપોણ ખાતે તા.૭ મી ડિસેમ્બરે મુસ્લિમ પ્રીમિયર લીગ ખુલ્લી મુકાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ના સિતપોણ ખાતે તા.૭ મી ડિસેમ્બર ને રવિવાર ના રોજ સવારે ૧૦ કલાકે મુસ્લિમ પ્રીમિયર લીગ ખુલ્લી મુકવામાં આવશે.ભરૂચના આંગણે મુસ્લિમ સમાજ માં એકતા અને ભાઈચારા નો સંદેશ ફેલાવવાના પવિત્ર પ્રયાસ ના ભાગરૂપે “ભરૂચ મુસ્લિમ ડેવલોપમેન્ટ એસોસિયેશન” ઘ્વારા “મુસ્લિમ પ્રીમિયર લીગ (MPL) ભરૂચ”નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.ઉક્ત રમત-ગમતના ઉદ્દઘાટન ઉત્સવમાં જિલ્લાભર માંથી અનેક મહાનુભાવો શામેંલ થશે.તારીખ ૭ ડિસેમ્બર રવિવારે સવારે ૧૦ કલાકે એમ.બી.ક્રિકેટ ગ્રાઉન્ડ સિતપોણ ખાતે ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવશે.

જેમાં સમસ્ત MPL ઓર્ગેનાઈઝિંગ કમિટી, અને “ભરૂચ મુસ્લિમ ડેવલપમેન્ટ એસોસિએશન” ના મુબારક પટેલ(પ્રેસિડેન્ટ),સઇદ માસ્ટર(વાઇસ પ્રેસિડેન્ટ),બાબુભાઇ GNFC (વાઇસ પ્રેસિડેન્ટ),અબ્દુલ કામઠી (ફાઉન્ડર),વાઝીદ જમાદાર (ફાઉન્ડર),મહેબૂબ હાફેઝી (ફાઉન્ડર),પટેલ ઈમ્તિયાઝ (સેક્રેટરી),હારૂન હેનડી (સેક્રેટરી),બાબુભાઇ PERFECT (જોઇન્ટ સેક્રેટરી),મુસ્તાક ટટ્ટુ (જોઇન્ટ સેક્રેટરી),સુલેમાન પટેલ (ઇવેન્ટ ચેરમેન),મહેબૂબ કાકુજી (ઇવેન્ટ કો-ચેરમેન),અઝીઝ ભાઈ એડવોકેટ (ટ્રેઝર),આસિફ પટેલ (લીગલ એડવાઇઝર) તેમજ ફારૂક ભાઈ (માતર),રહેમાન માસ્ટર,તથા નદીમ ભીખી ખાસ ઉપસ્થિત રહેશે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!