જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલ ટાઈમ ટેકનો કંપનીમાં લાગી ભીષા આગ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વહેલી સવારે 3:45 સે એકાએક આગના ધુમાડા નીકળતા જો જોતા માં આજે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું 

પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ 

 આગની જાણ થતા ની સાથે જ અંદાજિત પાંચ જેટલી ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી.ઘટના બનતા ની સાથે જ પોલીસ તંત્ર મામલતદાર રેવન્યુ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા

બાર ફાઈટરની ટીમ દ્વારા આગને બુજાવવા માટેના પ્રયત્ન કરાયા પ્લાસ્ટિકના ટર્મ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ બુજાઓમાં મુશ્કેલી અનુભવાય

 સદ્દામ બી. ભટ્ટી  જંબુસર 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!