વાગરા તાલુકા પંચાયતમાં રાજકીય ભૂકંપના એંધાણ? BJPના નવા પ્રમુખને બે દિવસમાં જ હટાવવાની ચર્ચાએ મચાવ્યો ખળભળાટ!
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના શમશાદ સૈયદે ગુજરાતમાં સૌથી વધુ મતો પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો..!!!
વાગરામાં કોંગ્રેસના અભેદ્ય ગઢનું પતન, નેતાઓના અહમની આગમાં પક્ષનું અસ્તિત્વ ભસ્મીભૂત? અહંકારમાં અંધ નેતૃત્વ, જનતાના મિજાજને પારખવામાં નિષ્ફળ?
વાગરા તાલુકા પંચાયતની ૧૮ માંથી ૧૫ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યુ,જિલ્લા પંચાયતની ત્રણેવ બેઠકો પર કોંગ્રેસની ભૂંડી હાર..!!!
વાગરા મતગણતરી કેન્દ્ર ખાતે મીડિયા કર્મી “પત્રકાર કક્ષ “ની શોધમાં,વહીવટી તંત્રની અણઆવડત કે કિન્નાખોરી….!!!