સુરતમા બિહારી બાબુ તબેલામાં ગાય સાથે દુષ્કર્મ આચરતા ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શર્મજનક અને ધૃણાસ્પદ ઘટના બનવા પામી હતી.જેમાં એક ઈસમ તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો ઝડપાયો હતો.હનીપાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં કામ કરતા બિહારના ૨૫ વર્ષીય બ્રિજમોહન રવિન્દ્ર યાદવ નામના યુવકે ગાય સાથે દુષ્કર્મ ને અંઝામ આપ્યો હતો.દરમ્યાન તબેલા નો માલિક જોઈ જતા તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. ગાયના પાછળના બે પગને બાંધીને કુકર્મ કરી રહેલા આ નરાધમને તબેલાના માલિકે જોઈ લેતાં બિહારી બાબુ ભાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો.સમગ્ર ઘટના ને પગલે પશુપાલકો સહિત નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ સુરત,

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!