જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ભરૂચ અને આઈ.ટી.આઈ.- દહેજ(અટાલી)નાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૧ ડિસેમ્બર-૨૦૨૫, ગુરૂવારનાં રોજ સવારે ૧૧:૩૦ કલાકે આઈ.ટી.આઈ.-દહેજ ખાતે ખાનગી નોકરીદાતાઓ દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઈ.ટી.આઈ. (ઇલેક્ટ્રિશિયન, ફિટર, એ.ઓ.સી.પી, વેલ્ડર, મશીનિસ્ટ), ડિપ્લોમા કેમિકલ, બી.એસ.સી., એમ.એસ.સી., બી.ફાર્મ. લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત થઈ ભાગ લઈ શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









