BAPS હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાંજે 7.15 વાગ્યે BAPS હોસ્પિટલ નજીક ચાર રસ્તા પર લગભગ 4 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ :- શહેરમાં સિગ્નલ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી સમયના ખોટા સંચાલનને કારણે નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. સિગ્નલ સિસ્ટમના ખોટા સંચાલનને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા થાય છે. અને એમ્બ્યુલન્સને આ સમસ્યામાં ઘણી વખત ફસાયેલી જોઈ શકાય છે. BAPS હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાંજે 7.15 વાગ્યે BAPS હોસ્પિટલ નજીક ચાર રસ્તા પર લગભગ 4 મિનિટ સુધી ફસાઈ ગઈ હતી.

ડ્રાઈવરે સાયરન પણ વગાડ્યું પરંતુ ટ્રાફિક જામ અને સિગ્નલને કારણે એમ્બ્યુલન્સ જામમાં ફસાઈ ગઈ હતી. વધતી જતી ટ્રાફિકની સમસ્યા પર ધ્યાન નહીં અપાય તો કોઈના જીવ જોખમમાં મુકાશે!

મકસુદ મલેક સુરત
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









