બોરસદ ના મોઇનુંદ્દીન યુવા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન તેમજ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લા ના બોરસદ ખાતે સતત કાર્યરત મોઇનુદીન યુવા ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી વિધાર્થીઓ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

સાથે જ શેક્ષણિક જાગૃતિ અર્થે અવેરનેસ સેમિનાર પણ યોજાયો હતો.મોઇનુદીન યુવા ફાઉન્ડેશન બોરસદ દ્વારા અવેરનેસ સેમિનાર તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ ટાણે મુખ્ય મહેમાન ડો.હસન રાણા (હેડ M. com ડિપાર્ટમેન્ટ,ખંભાત) અને મોઇનુલ અતીક મલેક (આસિસ્ટન પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઑફ સોશિયલ વર્ક આણદ) તથા ધોરણ ૧૦ અને ૧૨ માં પાસ થયેલા સમસ્ત મુસ્લિમ સમાજ બોરસદના છાત્રો ને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મુસ્લિમ સમાજ તરફ થી મોઇનુદીન યુવા ફાઉન્ડેશન ના પ્રમુખ સૈયદ અહેસાન અલી બાપુ તથા સભ્યો નો આભાર વ્યકત કરાયો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!