જંબુસરમાં ખાખીનો ખૌફ, ગૌહત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું ધોળા દિવસે સરઘસ, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
વાગરાના ઓરા ગામની સીમમાં તસ્કરોનો તરખાટ, કે.પી. એનર્જીની સાઇટ પરથી ૪૦૦ મીટર કોપર વાયરની ચોરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી..
વાગરામાં નશાખોર બાઇક સવાર અને દહેજમાં જોખમી ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી, રસ્તા પર જોખમ ઉભું કરતા તત્વો સામે પોલીસ એક્શન
દહેજના શક્તિનગરમાં રસ્તા પર પાણીની પાઈપ હટાવવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સામસામે ફરિયાદ, પોલીસે વધુ તપાસ હાથ ધરી..
આમોદમાં કિન્નરો બેફામ, આશીર્વાદને બદલે અપશબ્દોનો મારો, હાઈવે પર વાહનચાલકોને લૂંટતી ટોળકી સક્રિય, જબરદસ્તી પૈસા પડાવતો વીડિયો વાયરલ..