દહેજ ઔદ્યોગિક વસાહતમાં કરોડો ના ખર્ચે નિર્માણ પામી રહેલા ૯૦ MLD ડીપ-સી પમ્પીંગ સ્ટેશનનું મુખ્યમંત્રી એ નિરિક્ષણ કર્યું
હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ૨૧ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ જે.ટી.નું લોકાપર્ણ