સારણ ગામ ખાતે આવેલ સરકાર હજરત ગેબન શહીદ ની દરગાહ શરીફ પર સંદલ શરીફની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સારણ ગામ ખાતે આવેલ સરકાર હજરત ગેબન શહીદની દરગાહ શરીફ પર સંદલ અને ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ નિમિત્તે દરગાને રોશની થી શણગારવામાં આવી હતી દરગાહ શરીફના મજાર શરીફ પર સંદલ ચડાવી ફાતીહા ખાન અને સલાહ તો સલામ નો જીક્ર કરવામાં આવ્યો હતો આ દરમિયાન અમન અને શકુન માટેની દુઆઓ ફરમાવવામાં આવી હતી 

દર વર્ષે ઈસ્લામિક રઝબ મહિનાના બાવીસમાં ચાંડે કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં મનાવવામાં આવે છે સંદલ શરીફ ના પ્રોગ્રામમાં સૈયદ સાદાતોના હસ્તે સંદલપેસ કરવામાં આવ્યું હતું. 

સંદલ અને ઉસના ઉજવણીમાં ગામ લોકોનો શ્રી ફાળો રહ્યો છે આજે ઉર્સની ઉજવણી દરમિયાન પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામજનો સંયુક્ત સહયોગ થી નીઆજનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને લઈને ગામના નવ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી

સદ્દામ બી.ભટ્ટી વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!