ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહયા છે.ભરૂચ જિલ્લાના વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશનના સ્થાપકોમાંના એક કર્મઠ કાર્યકર્તા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ યુનુસભાઈ પટેલ આ ફાની દુનિયા ને અલવિદા કરી ચુક્યા છે.તેમના ઇન્તેકાલ થી ભરૂચ જિલ્લાને અને વર્લ્ડ ભરુચિ વોહરા પટેલ ફેડરેશન તથા કોંગ્રેસ પાર્ટીને ન પુરી શકાય એવી ખોટ પડી છે.

યુનુસભાઈ ના અવસાન થી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સહિત મુસ્લિમ સમાજમાં શોક નું મોજું પ્રસરી જવા પામ્યું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ









