કોલેજ ગ્રાઉન્ડ ખાતે ડી.એન.એસ.ડી.- 3 ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નું આયોજન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ ખાતે ડભોઇ શ્રી દશાલાડ ન્યાત સમસ્ત આયોજિત ડભોઇ શ્રી દશાલાડ ન્યાત સમસ્ત ડભોઇ દ્વારા જ્ઞાતિના યુવા ક્રિકેટરોની સ્પર્ધાત્મક ડી.એન.એસ.ડી.3-ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ નું આયોજન મુખ્ય મહેમાન ચિરાગભાઈ મોદી, જતીન ચોકસી, હિતેશ ચોક્સી, રાજેન્દ્રભાઈ મોદી, પ્રતિક. કે.શાહ બોરતલાવવાળાની મંગલમય ઉપસ્થિતિમાં દ્વિ દિવસીય તારીખ. ૧૧/૧૨/૨૫ ને શનિવાર તા.૧૨/૧/ ૨૫ ને રવિવારનાં રોજ સવારે ૮:૦૦ કલાકે ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ, આઈ.ટી.આઈ કોલેજની પાછળ, ડભોઇ ખાતે યોજાનાર હોવાનું પ્રમુખ રાજુભાઈ બોરતલાવવાળા, મંત્રી હર્ષદભાઈ કવાંટવાળા અને તમામ હોદ્દેદારો, દ્વારા જણાવેલ છે. ટુર્નામેન્ટ ની ટ્રોફી વિતરણ તારીખ ૧૨/૦૧/૨૫ રવિવારના રોજ ફાઇનલ મેચનાં નિર્ણય બાદ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે. તો ડભોઇ દશાલાડ સમાજનાં ક્રિકેટ પ્રેમીઓએ ઉપસ્થિત જણાવેલ છે.

અહેવાલ:-  બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!