આમોદ નગરમાં માત્ર અઢી ઇંચ વરસાદે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી
વાહનચાલકો માટે ખુશીના સમાચાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિનસત્તાવાર રીતે શરૂ
આમોદ નગરપાલિકાની બેદરકારી, ‘આઈ લવ આમોદ’ સેલ્ફી પોઈન્ટ ગંદકીના ગંજ પર, ખુલ્લી ગટરની ચેમ્બરમાં ડુક્કર પડ્યું