આછોદ ગામે ચાલતાં માટી ખોદકામ ઉપર ખાણ ખનિજ વિભાગે દરોડો પાડી ૯ ડમ્પર અને બે હિટાચી મશીન સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ભરૂચ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે ટીબી મુક્ત પંચાયતના સરપંચો તથા નિક્ષય મિત્રો નો સન્માન સમારોહ યોજાયો
ભરૂચ જિલ્લા પોલીસ શાળા-કોલેજ નજીક ક્રાઇટ એરીયામાં આવતા પાન-બીડીના ગલ્લાઓ ઉપર બીડી, સિગારેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડકટનુ વેચાણ કરનાર સામે કાર્યવાહી