સુરત :: ૧૫૫૦ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમા નાણા રોકડા કરાવી U.S.D.T. મા કન્વર્ટ કરતા ચાર સાયબર માફિયા અઢી કરોડ થી વધુના મુદ્દામાલ સાથે પકડાયા