અનંતપુર આંધ્રપ્રદેશની પરવતારોહક અને સોલો સાયકલીસ્ટ સમીરા ખાનનું નબીપુર હાઇસ્કુલ ખાતે સન્માન કરાયું, ગ્રામીણ બાળાઓને સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું.
અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ ને બેદરકારી અને અમાનવીય વર્તન બદલ કાયદાકીય નોટિસ :: ૧૦ લાખ રૂપિયા વળતર ની માંગ
CISF કોલોની પાસે રોડની વચ્ચેજ ટ્રક ખોટકાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો, ક્રેનની મદદથી ટ્રક બહાર કાઠવામાં આવી