અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર બે ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત ડ્રાઈવરને ઈજા 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અકસ્માતમાં ડમ્પર ચાલકને ઇજા પહોંચતા સારવાર હેઠળ લઈ જવાયો 

બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર મોતાલી પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર મોતાલી પાટિયા નજીક મહિન્દ્રા બ્રાજો ડમ્પર દહેજથી ઇટ ભરેલી રાખ ભરી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન GJ 16 AW 3910 નંબરનું ડમ્પર પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા વાહન ડિવાઈડર પર ચડી સામેની તરફ આવતા ડમ્પર GJ 03 AT 3839 નંબર સાથેના ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ભરૂચ તરફથી આવતા ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન ડમ્પર ચાલકનું મોત નીપજ્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!