ભરૂચ અને અંકલેશ્વર તાલુકાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
વાગરા ના નાંદીડા ગામેં ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર ખાણખનીજ વિભાગે દરોડા પાડી હિટાચી મશીન જપ્ત કર્યું
દહેજ PCPIR ને વધુ સંગીન સુદ્રઢ કનેક્ટિવિટી પ્રદાન કરનાર કરોડો ના ખર્ચે નિર્માણાધિન માર્ગ ની મુખ્યમંત્રી એ સમીક્ષા કરી