આમોદ પોલીસ ખેડૂત બની જુગારીઓ પર ત્રાટકી :: આછોદ ની સીમમાં જુગાર રમતા ૧૨ શકુનીઓ ને અઢી લાખ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા