ઝઘડિયા ના બલેશ્વર ખાતે આયોજિત સમસ્ત વસાવા સમાજના સમૂહ લગ્નોત્સવમા ૧૦૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા