ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સુધી ઘટી ગયું છે. જેના કારણે સવારે ઠંડીનો અનુભવ થયો.
આમ લઘુત્તમ તાપમાન હજુ પણ ૨૮ ડિગ્રી રહ્યું. ભેજનું પ્રમાણ ૧૭ થી ઘટીને ૩૮ ટકા થયું અને પવનની ગતિ ૩૨ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. આમ સતત બે દિવસથી પવનની ગતિ વધી રહી છે. જેના કારણે ખેડૂતોને કૃષિ પાક પર જંતુનાશકોનો છંટકાવ ન કરવાની સલાહ આપવામાં આવી છે.










