ભારત દેશમાં આઝાદીના સ્વતંત્ર પર્વની ઉજવણી ઠેક ઠેકાણે થઈ રહી છે તે અંતર્ગત જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એ.એસ.આઇ રણજીતભાઈ ખાટ અને મકસુદ વકીલ (એમ.જી.મલેક ) ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

જંબુસર વેપારી એસોસિએશન ના પ્રમુખ શહીદભાઈ વેલકમ. સંતુભાઈ ચોકસી. યુસુફ શાલીમાર. સબીરભાઈ ડભોઇ વાળા. અજીત સત્કાર મેડિકલ. આરીફ ભાઈ અપના મેડિકલ વાલા, વરિષ્ઠ વકીલ જશુભાઈ મિસ્ત્રી તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દેશમાં એકતા અને અખંડિતા અકબંધ જળવાઈ રહે અને લોકશાહી ના મૂલ્યો નું જતન થાય તે માટે ખાસ આહવાન કરવામાં આવ્યું હતું.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









